મોરબી: કસ્તુરબેન ઠાકરશીભાઈ પુજારા તેઓ અમૃતલાલ, હીરાલાલ, જયંતીલાલ (વાધરવા વાળા), કાંતાબેન, નિમુબેન, કિરણબેન અને ઉર્મિલાબેનના માતૃશ્રી તેમજ સ્વ. રામજીભાઈ દામજીભાઈ ચતવાણી ના ફઈબા તથા જયેશભાઈ, માનસી અને ધ્રુવીના દાદીનું તા. 27/09/2025ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 29/09/2025 સોમવારના રોજ સાંજે 04:00 થી 05:00 કલાકે શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદરી સાથે રાખેલ છે.