મોરબી : મોરબી જિલ્લાના અમરાપર ખાતે આજે તા. 27-9-2025 ને શનિવારના રોજ સાંજે 9 કલાકે અણિયારી ગામનું પ્રખ્યાત ક્રિષ્ના રામમાંડળના આખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન સાંજે 7 કલાકે પ્રસાદનું પણ આયોજન કરાયું છે. તો સર્વે ધર્મ પ્રેમી જનતાને આ આખ્યાનનો લાભ લેવા દિનેશભાઈ પ્રેમજીભાઈ રુદાતલા દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.