મોરબી : મોરબી નિવાસી સ્નેહલતાબેન નટવરલાલ મીરાણી (ઉં.વ. 77) તે નટવરલાલ પ્રભુદાસ મીરાણીના પત્ની, ઓમ શાંતિ વિદ્યાલયવાળા જશવંતભાઈ મીરાણી, જીતેન્દ્રભાઈ મીરાણી, દીનાબેનના માતા, રવિકુમાર કારિયા (રાજકોટ)ના સાસુ, બંસી અને શ્લોકના દાદી, સ્વ. ભવાનજીભાઈ ભીમજીભાઈ રાજદેવ (કરાચી, હાલ રાજકોટ)ના દીકરી, કિરણભાઈ, ચેતનભાઈ, સ્વ. મીનાબેન ભાયાણી (મુંબઈ)ના બહેનનું તારીખ 26-9-2025 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તથા પિયરપક્ષની સાદડી તારીખ 27-9-2025 ને શનિવારના રોજ સાંજે 4-30 થી 6 કલાકે લોહાણા બોર્ડિંગ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.