જેસલમેરમાં ભવ્ય રિસોર્ટમાં રોકાણ સાથે જીપ - કેમલ સફારી અને કલચરલ પ્રોગ્રામ : જવાઈમાં પણ ભવ્ય રિસોર્ટમાં રોકાણ સાથે લેપર્ડ સફારી : ઉદયપુરમાં મોટો વીલા અને ઘણી એમિનિટીસ : તમારી ટુરને યાદગાર બનાવી આપવાની જવાબદારી મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને દિવાળીની રજાઓમાં રાજસ્થાન ફરવા જવું છે ? તો MOON KNIGHT હોસ્પિટાલીટી તમારી એકદમ ઠાઠ માઠથી મહેમાનગતિ કરવા તૈયાર છે. અનેક મોરબીવાસીઓ પરિવાર સાથે રાજસ્થાનમાં તેમની જ મહેમાનગતિ માણે છે. તો આજે જ ફોન ઘુમાવો. MOON KNIGHT હોસ્પિટાલીટી રાજસ્થાનમાં જેસલમેર, જવાઈ અને ઉદયપુર એમ ત્રણ ટુરીસ્ટ પ્લેસમાં પ્રોપર્ટી ધરાવે છે. તે એકદમ લકઝરી હોસ્પિટાલીટી માટે જાણીતા છે. મોટી સંખ્યામાં મોરબીવાસીઓ તેમની મહેમાનગતિ માણી ચુક્યા છે. અહીંના રાજવીરસિંઘ સેખાવતને મોરબીવાસીઓ સાથે જૂનો સબંધ છે. તેમના મળતાવળા અને હમેશા મદદરૂપ બનવાના સ્વભાવને કારણે આપની ટુર હંમેશા નિર્વિઘ્ને યાદગાર રહેશે. જેસલમેર ● ડિલક્ષ એસી કોટેજ અને લકઝરી ટેન્ટ● જીપ સફારી, કેમલ સફારી● કલ્ચરલ પ્રોગ્રામ વિથ ડીજે પાર્ટી● રાજસ્થાની ટ્રેડિશનલ ડિનર● બ્રેકફાસ્ટજવાઇ● ટેન્ટ સ્ટે● પ્રાઇવેટ પુલ વિથ રૂમ● રેસ્ટોરન્ટ, ગાર્ડન, સ્વિમિંગ પુલ,● હિલ લેપર્ડ સફારી● સાઈટ સીન● બોન ફાયરઉદયપુર (વિલા)● 6 બેડરૂમ વિથ 6 બાથરૂમ● ડાઇનિંગ એરિયા● આઉટડોર સીટીંગ● રૂફટોપ સીટીંગ● ઇન્ફીનિટી રૂફટોપ પુલ● ફ્રી પાર્કિંગ રાજવીરસિંઘ સેખાવતમો.9784840663માયા ચહરમો.9358601100ઇમેઇલ : info@moonknighthospitality.comવેબસાઈટ : www.moonknighthospitality.com