આ મશીન દ્વારા મોતીયાના પ્રિમિયમ ઇમ્પોર્ટેડ ઓપરેશન એકદમ સચોટ રીતે થાય છે : શ્રેષ્ઠ ઓપરેશન માટે હવે દર્દીઓને બહાર નહિ જવું પડે : આ સાથે અહીં 7000થી વધુ ઓપરેશનનો બહોળો અનુભવ ધરાવતા ડો. વિશાલ રૂપાલાની સેવાનો પણ મળશે લાભમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : આંખના તમામ પ્રકારના રોગોનું નિદાન, સારવાર તેમજ સર્જરીમાં જાણીતી બનેલી નેત્રા આંખની હોસ્પિટલમાં હવે મોરબીમાં સૌપ્રથમ મોતીયાના ઓપરેશનનું અત્યાધુનિક મશીન આવી ગયું છે. જેથી શ્રેષ્ઠ ઓપરેશન માટે દર્દીઓને ક્યાંય બહાર જવું નહિ પડે.---------------------------------------------------શુ છે આ મશીન અને શુ છે તેની ખાસિયત ?● આ મશીન Topography Plus Optical Biometer છે. જે મોરબીમાં એકમાત્ર નેત્રા હોસ્પિટલમાં છે● મોતીયાના ઓપરેશનમાં મણીનુ માપ લેઝર દ્વારા લેવાય છે. જેનાથી મણીની માપની ચોક્કસતા વધે છે. ● Topographyમાં કીકીના વિવિધ રોગોનું સમય પહેલા નિદાન જેમ કે કેરેટોકોનસ, PMD, વધતા જતા ત્રાસા નંબરનો ખ્યાલ આવે છે. ● પ્રીમિયમ નેત્રમણીના માપમાં સુપર એક્યુરસી● લેસિક પહેલાના રિપોર્ટ કીકીની ટોપોગ્રાફી તેમજ કીકીની જાડાઇના રિપોર્ટ અહીં જ થઈ જશે---------------------------------------------------હોસ્પિટલમાં મોતીયાના ઓપરેશન માટે પ્રીમિયમ સુવિધા● ઓપરેશન માટે પ્રીમિયમ ફેકો મશીન (મેડ ઇન સ્વિત્ઝર્લેન્ડ)● નેત્રમણીના માપ માટે Huvitz Optical Biometer (મેડ ઇન કોરિયા)● ઓપરેશન માટે Zeiss માઈક્રોસ્કોપ (મેડ ઇન જર્મની)---------------------------------------------------હોસ્પિટલમાં નંબર ઉતારવા માટેની સુવિધા● Contura Lasik અને અત્યાધુનિક Blade less Lasik , Silk પદ્ધતિ દ્વારા ઓપરેશનની સુવિધાનેત્રા આંખની હોસ્પિટલત્રીજો માળ, પરમેશ્વર પ્લાઝા,સાવસર પ્લોટ, જલારામ મંદિર સામે,અયોઘ્યાપુરી રોડ, મોરબીમો.નં.7046729750મો.નં.7433029751