મોરબી: મોરબી નિવાસી તરુણભાઈ લાભશંકર જોશી તેઓ જોશનાબેન લાભશંકરના નાના દીકરા, મહેન્દ્રભાઈના નાનાભાઈ, અક્ષય જોશીના કાકા, યશ જોશીના પિતા, કાંતિલાલ ઠાકર અને અરુણભાઈ ઠાકરના ભાણેજનું આજે 26/09/2025 ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું 29/09/2025 ને સોમવારના રોજ બપોરે 04:00થી 06:00 કલાકે ઔદીચ્ય બ્રહ્મસમાજ વાડી, વાંકાનેર દરવાજા પાસે, મોરબી ખાતે રાખેલ છે. મો. નં. 9913992050