3ડી એમ.આર.ટી. અને આઈ.જી.આર. ટી. તથા આઈ.એમ.આર.ટી.માં નિષ્ણાત તબીબનું નિદાન અને સારવાર હવે ઘરઆંગણે જ મળશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : કેન્સરની શ્રેષ્ઠ સારવાર હવે મોરબીવાસીઓને ઘરઆંગણે મળવાની છે. કારણકે નિષ્ણાંત ડો.સાર્થકકુમાર મોહંતી કાલે શુક્રવારે મોરબીમાં ખાસ ઓપીડી યોજવાના છે. તો દર્દીઓને આ ઓપીડીનો લાભ લેવા જણાવાયુ છે.સ્ટર્લિંગ હોસ્પિટલના રેડિયેશન ઓન્કોલોજીના એસોસિએટ ડિરેક્ટર સર્જન ડો.સાર્થકકુમાર મોહંતી (MD -Radiation Oncology, Fellowship - IMRT, IGRT & UICC) દર મહિનાના ત્રીજા શુક્રવારે મોરબીના સાવસર પ્લોટ મેઈન રોડ ઉપર આવેલ એક્યુરા ડાયગ્નોસ્ટીક સેન્ટરમાં ઓપીડી યોજવામાં છે. જે અંતર્ગત આગામી તા.26 સપ્ટેમ્બરને શુક્રવારે સવારે 11 થી બપોરે 12 સુધી તેઓની ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે.ડો.સાર્થકકુમાર મોહંતી 3ડી એમ.આર.ટી. અને આઈ.જી.આર. ટી. તથા આઈ.એમ.આર.ટી.માં નિષ્ણાત છે. તેઓએ MBBS એમ.કે. સી.જી. મેડિકલ કોલેજ, બર્હામપુર યુનિવર્સિટી, ઓડિશા તેમજ MD (રેડિયેશન ઓન્કોલોજી) એ.એચ પ્રાદેશિક કેન્સર કેન્દ્ર, કટક, ઉત્કલ યુનિવર્સિટી, બીબીએસઆર, ઓડિશા ખાતેથી કર્યું છે. તેઓએ આઈ.એમ.આર.ટી અને આઈ.જી.આર.ટી, ટાટા મેમોરિયલ હોસ્પિટલ, મુંબઈમાં પ્રમાણિત ફેલોશિપ તથા આઈ.જી.આર.ટી/ આર.પી.એમ.ગેટીંગ પોલેન્ડમાં મેરી ક્યુરી હોસ્પિટલમાં પ્રશિક્ષિત અને ફેલો UICC, મિશિગન યુનિવર્સિટી, એન આર્બર, યુએસએથી કર્યું છે.તેઓ ફુલ ટાઈમ કન્સલ્ટન્ટ રેડિયેશન ઓન્કોલોજિસ્ટ તરીકે શ્રી નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ, રાજકોટનો અનુભવ ધરાવે છે.ઓપીડી તા.26 સપ્ટેમ્બરસમય : 11થી 12સ્થળ : એક્યુરા ડાયગ્નોસ્ટીક સેન્ટર,સાવસર પ્લોટ મેઈન રોડ,ક્રિષ્ના ટ્રાવેલ્સ સામે,SBI બેંક પાસે, મોરબીરજિસ્ટ્રેશન/ વધુ વિગત :9574000692