મોરબી : લાલપર ગામ સમસ્ત તથા યુવા ગૃપ દ્વારા તા. 1-10-2025 ને બુધવારના રોજ રાત્રે 10 કલાકે શ્રી રામજી મંદિર ચોક, લાલપર ખાતે મહાન ઐતિહાસિક નાટક સોમનાથનો ઇતિહાસ હમીરજી ગોહિલ યાને સોમનાથની સખાતે સાથે જ પેટ પકડીને હાસ્ય હસાવે તેવું કોમિક જીવણ શેઠની જાનનું આયોજન કરવામાં આવ્યું છે.