મોરબી : મૂળ કુવાડવા હાલ મોરબી નિવાસી કમલેશભાઈ અમરશીભાઈ સોમમાણેક (નાનજીભાઈ) તે સ્વ. અમરશીભાઈ મગનલાલ સોમમાણેકના પુત્ર, નરેન્દ્રભાઈ, ભાવેશભાઈ, સરોજબેન સોમૈયા અને હર્ષિદાબેન જોબનપુત્રાના ભાઈ, ચેતલભાઈ અને સાગરભાઈના મામાનું અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 26-09-2025 ને શુક્રવારે સાંજે 4 થી 5 કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.