'KNOT એક્સકલુઝીવ' એક્દમ શ્રેષ્ઠ ભાવે આપના સમયમાં બનાવી આપશે બેસ્ટ યુનિફોર્મ : દિવાળીની આકર્ષક ઓફર્સ પણ હાલ ચાલુમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શુ તમે દિવાળીએ તમારી ટીમને કસ્ટમ કોર્પોરેટ યુનિફોર્મ આપવા ઈચ્છો છો ? તો મોરબીમાં જ કાર્યરત 'KNOT એક્સકલુઝીવ' એકદમ શ્રેષ્ઠ ભાવે આપના સમયમાં બેસ્ટ યુનિફોર્મ બનાવી આપશે. હાલ અહીં દિવાળી સ્પેશિયલ ઓફર્સ પણ ચાલી રહી છે. તો જલ્દી કરો..અહીંની ખાસિયત● ઉચ્ચ ગુણવત્તાવાળુ કાપડ● સંપૂર્ણ કસ્ટમ ડિઝાઇન● મોટા પ્રમાણમાં ઓર્ડર સ્વીકાર્ય● સમયસર ડિલિવરી સાથે ભરોસાપાત્ર સેવાતમારી બ્રાન્ડની છબી ઉમેરી અને ટીમનું મનોબળ વધારવા આજે જ સંપર્ક કરો...એડ્રેસ: 201-202,બીજો માળ,આશાપુરા એસ્ટેટ, ધ્રુવ ચિલ્ડ્રન હોસ્પિટલની સામે, કંડલા બાયપાસ રોડ, મોરબીનિશિથ પટેલમો.8140003264મો.9979688882