મોરબી: મોરબી નિવાસી ઇલાબેન જીતેન્દ્રભાઈ રાઠોડ (ટિફિનવાળા) તે જીતેન્દ્રભાઈ ગોવિંદભાઈ રાઠોડના પત્ની તથા પ્રતિકભાઈ જીતેન્દ્રભાઈ રાઠોડના માતાનું તા. 23/09/2025 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા 25/09/2025 ને ગુરૂવારના રોજ સાંજે 04:00 થી 06:00 વાગ્યા સુધી અંકુર સોસાયટી, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મો. નં. 97274 64445, 97274 94948