મોરબી: લખધીરગઢ નિવાસી વજીબેન મોતીભાઈ પાણ તેઓ મોતીભાઈ પરસોતમભાઈના પત્ની, કુંવરભાઈ પરસોતમભાઈ પાણ અને જેરામભાઈ પરસોતમભાઈ પાણના ભાભી તેમજ દલસુખભાઈ મોતીભાઈ પાણના માતુશ્રીનું તા. 21/09/2025 ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 25/09/2025ને ગુરૂવારના રોજ સવારે 08:00 થી 10:00 કલાકે પટેલ સમાજવાડી, લખધીરગઢ ખાતે રાખેલ છે.