મોરબી: મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતી જીલોમ ઈન્ડસ્ટ્રીયલ ફીડર પર આવતીકાલ 22/09/2025 ને સોમવારના રોજ મેઈન્ટેનન્સ કામગીરીના કારણે આ ફીડર હેઠળ આવતા તમામ વાણિજ્યિક અને ઔદ્યોગિક (HT) વીજ જોડાણોમાં વીજ પુરવઠો સવારે 8 થી સાંજના 4 વાગ્યા સુધી બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયુ છે.