● ડાયમંડ અને પોલકીમાં મેકિંગ ચાર્જ પર ફ્લેટ 50 ટકા ડિસ્કાઉન્ટ ● પ્લેન ગોલ્ડ જવેલરી ઉપર ઘડામણ માત્ર 8 ટકા જ ● એન્ટિક ગોલ્ડ જવેલરી ઉપર ઘડામણ માત્ર 12 ટકા જ ● હેરિટેજ અને રોઝ ગોલ્ડ જવેલરી પર ઘડામણ માત્ર 14 ટકા જ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : નવલા નોરતામાં મોરબીવાસીઓ માટે જવેલરી ખરીદવાનો સુવર્ણ અવસર આવી ગયો છે. કારણકે મોરબીના વિશ્વાસપાત્ર એવા જે.પી.જવેલર્સના નવા શો-રૂમને એક વર્ષ પૂર્ણ થતાં ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. આ ઓફર્સ પહેલા નોરતાથી દશેરા સુધી તા.22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી જ ચાલવાની છે.મોરબીમાં જવેલર્સની દુનિયામાં ગુંજતું નામ જે.પી. જવેલર્સ વર્ષોથી કાર્યરત છે. જેને અત્યાર સુધી અધધધ 3 લાખ ગ્રાહકોને સંતોષકારક જવેલરી અને સર્વિસ આપીને ખૂબ મોટો ગ્રાહકવર્ગ બનાવ્યો છે. જે.પી.જવેલર્સના રવાપર રોડના શો-રૂમને એક વર્ષ પૂર્ણ થતાં અહીં ગ્રાહકોની લાગણીને ધ્યાનમાં રાખીને સૌથી મોટી ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં ડાયમંડ અને પોલકીમાં મેકિંગ ચાર્જ પર ફ્લેટ 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જ્યારે પ્લેન ગોલ્ડ જવેલરી ઉપર ઘડામણ માત્ર 8 ટકા જ, એન્ટિક ગોલ્ડ જવેલરી ઉપર ઘડામણ માત્ર 12 ટકા જ તથા હેરિટેજ અને રોઝ ગોલ્ડ જવેલરી પર ઘડામણ માત્ર 14 ટકા જ લાગશે. આ ઓફર શરતોને આધિન રહેશે.અહીં જવેલરીમાં રિયલ પોલકી, રિયલ ડાયમંડ, હેરિટેજ, બ્રાઇડલ, ઇટાલિયન, રોઝ ગોલ્ડના સ્પે.કલેક્શનની પણ વિશાળ વેરાયટી મુકવામાં આવી છે. તો ગોલ્ડની અવનવી ડિઝાઈનની અનેક આઈટમોમાંથી આપની પસંદ મુજબની ખરીદી ફાયદા સાથે કરવાનો લ્હાવો ચૂકતા નહિ.મેઈન બ્રાન્ચસોની બજાર, નેહરૂ ગેટ પાસે, મોરબીમો.નં. 9978946000બ્રાન્ચ-2કેપિટલ માર્કેટ, રવાપર રોડ, મોરબીમો.નં.7201946000