કલાકાર મિત ભાલોડિયાનું યુટ્યુબ ઉપરનું આ આલ્બમ સોંગ નવરાત્રીએ ધૂમ મચાવશે : ગીત જોઈ લાયક, શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહિતો આ ગીત જોવાનું ચૂકતા નહિ. https://youtu.be/xD3ntV1TIAQમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : રાજકોટના હડાળા ગામના યુવાન એવા મીત ભાલોડિયાએ પોતાના કંઠે ગાયેલા નવરાત્રી સ્પેશિયલ ગીત 'મેલડી માત રમે મેલડી રે માત'ને યુટ્યુબ ઉપર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત નવરાત્રી ઉપર ધૂમ મચાવવાનું છે.મિત ભાલોડિયાના પિતા ચુનિભાઈ ભાલોડિયા છેલ્લા એક દશકાથી રામામંડળ ક્ષેત્રે કાર્યરત છે. ત્યારે હવે તેમના પુત્ર એવા તરવરીયા કલાકાર મિત ભાલોડિયાએ યુટ્યુબ ઉપર ઉપર આલ્બમ સોંગ બનાવવાનું શરૂ કર્યું છે. અગાઉ તેને 'આવી અષાઢી બીજ ઉત્સવ ઉજવાય', 'આરતી વખતે ચકલી રૂપે મોમાઈ હાજર હોય' અને 'મારા દ્વારિકાના નાથ શેઠ શામળિયા' ગીત બનાવ્યું હતું. હવે તેને નવરાત્રી નિમિત્તે મેલડી માતા ઉપર ગીત તૈયાર કર્યું છે. આ ગીતને યુટ્યુબમાં નિખિલ પટેલ ઓફિશિયલ ચેનલ ઉપર મુકવામાં આવ્યું છે. આ ગીતના પ્રોડ્યુસર ચુનિભાઈ ભાલોડિયા છે. ગીતના ડિરેક્ટર સિદ્ધાર્થ સાગઠિયા છે. આ સોંગમાં એક્ટ્રેસ ખુશી ગજ્જરે પણ પોતાની અભિનય કળા રજૂ કરી છે. લિરિકસ સુરબરદાઈએ આપ્યા છે. સીનેમેટોગ્રાફી મુકુંદ સોલંકીએ કરી છે. એડિટર તરીકે જયેશ સાગઠિયા અને રેકોર્ડીંગ યશ સ્ટુડિયો- રાજકોટ તેમજ મ્યુઝિક મુકેશભાઈ દ્વારા આપવામાં આવ્યું છે. વધુ વિગત માટેમિત ભાલોડિયામો.9328012306ચુનિભાઈ ભાલોડિયામો.9913893016