છાબ, ગોત્રીજ ટ્રે અને હેમ્પર્સમાં કસ્ટમાઇઝેશન પણ થઈ શકશે : કસ્ટમાઇઝ કલોથ, રેડી વેર, પાર્ટી વેર, વેસ્ટર્ન વેર, ડિઝાઈનર સારીની પણ વિશાળ વેરાયટી : પાર્ટીવેર સારીમાં અત્યારે 50 ટકાનું ડિસ્કાઉન્ટ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : લગ્ન, સગાઈ કે ગોત્રીજ માટે છાબ લેવાની છે ? તો એક વખત આર્ટ ગેલેરીની મુલાકાત લ્યો. અહીં છાબની અદ્ભૂત અને વિશાળ વેરાયટી જોવા મળશે. ઉપરાંત અહીં કસ્ટમાઇઝ છાબ પણ તૈયાર કરી આપવામાં આવશે. અહીંની છાબ એવી હશે કે જે જોશે તે પૂછશે કે છાબ લીધી ક્યાંથી ?મોરબીમાં કેપિટલ માર્કેટમાં 61 નંબરની શોપમાં આર્ટ ગેલેરી કાર્યરત છે. જ્યાં છાબ અને હેમ્પર્સની વિશાળ વેરાયટી જોવા મળશે. બર્થ ડે તથા બેબી એનાઉસમેન્ટ માટે પણ અહીં તમામ ડિઝાઇનના તથા કસ્ટમાઇઝ હેમ્પર્સ મળી જશે. આ ઉપરાંત ગોત્રીજ ટ્રે ડેકોરેશન પણ મળશે. અહીં ક્લોથમાં પણ એકથી એક ચડિયાતી આઇટમો મળશે. જેમાં અહીં ખાસ ડિઝાઈન કરી આપના પસંદના કસ્ટમાઇઝ કલોથ તૈયાર કરી આપવામાં આવે છે. સાથોસાથ રેડી વેર, પાર્ટી વેર, વેસ્ટર્ન વેર, ડિઝાઈનર સારીની પણ અહીં એક જ નજરે ગમી જાય તેવી આઇટમો જોવા મળશે. હાલ અહીં પાર્ટીવેર સારી ઉપર તો 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત વેસ્ટર્ન વેરમાં પણ આકર્ષક ઓફર ચાલી રહી છે. તો આજે જ પધારો...આર્ટ ગેલેરી61, કેપિટલ માર્કેટ, મોરબીમો.9879252776ઇન્સ્ટાગ્રામ : www.instagram.com/mital_gamdha?utm_source=qr&igsh=bTRkMWd1cmlzNTU5