મોરબી: મોરબી નિવાસી જીવરાજભાઈ ખીમજીભાઈ ગામીનું અવસાન થયું છે. સદ્દગત બેસણુ તા.૨૦/૯/૨૦૨૫ ને શનિવારના રોજ સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે તેમના નિવાસ સ્થાન ગૌતમ એપારમેન્ટ, આનંદ સ્ટેશનરીની બાજુમા,રવાપર રોડ, મોરબી ખાતે તેમજ સાંજે ૮:૦૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધી બહુચર માતાજી મંદિર, વનાળીયા ખાતે રાખવામાં આવ્યું છે. મો. નં. હરેશ ગામી (૯૮૭૯૨૫૩૫૩૧), વિવેક ગામી (૮૬૨૦૫૦૫૦૦)