મોરબી : મોરબી નિવાસી ગૌરીબેન રતનશીભાઈ કવાડીયા (ઉં.વ. 80) તે રમેશભાઈ, શાંતિલાલભાઈના માતા, રવિ રમેશભાઈ કવાડીયા, શ્યામ શાંતિલાલભાઈ કવાડીયાના દાદી, પરસોત્તમભાઈ ધનજીભાઈ કવાડીયા, પ્રવિણભાઈ ધનજીભાઈ કવાડીયાના કાકી, બળદેવ પ્રભુભાઈ કવાડીયાના ભાભીનું તારીખ 18-9-2025 ને ગુરુવારના રોજ અવસાન થયું છે.