પંજાબી, ગુજરાતી, ચાઈનીઝ, સાઉથ ઇન્ડિયન, બડા ભીમ થાળી તેમજ ફાસ્ટફુડમાં વિશાળ વેરાયટી : તમામ આઇટમો એકદમ ટેસ્ટી મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જુની અને જાણીતી GK હોટેલનું તમામ ફૂડ હવે એક ફોન કોલથી તમારા ઘરે, ઓફિસે કે ફેકટરીએ પહોંચી જશે. તો હવે નવરાત્રી સહિતના તહેવાર ઉપર ટ્રાફિકમાં બહાર જવાનો કંટાળો આવે તો ફોન જરૂર ઘુમાવજો. મોરબીમાં સામાકાંઠે સર્કિટ હાઉસ પાછળ ત્રાજપર ચાર રસ્તા ઉપર GK હોટેલ કાર્યરત છે. જ્યાં પંજાબી, ગુજરાતી, ચાઈનીઝ, સાઉથ ઇન્ડિયન અને બીજી ફાસ્ટફુડની અનેક વેરાયટી મળે છે. અહીંનું ફૂડ એકદમ હાઇજેનિક રીતે બનાવામાં આવે છે. તમામ ફૂડ ક્વોલીટીમાં બેસ્ટ હોવાની સાથે ટેસ્ટમાં પણ બેસ્ટ હોય છે. વધુમાં અહીંની બડા ભીમ થાલી તો હાલ ટ્રેન્ડિંગ બની છે. અહીંનું ટેસ્ટી ફૂડ ખાવા માટે મોરબીવાસીઓએ ટ્રાફિકનો સામનો કરી હોટેલ સુધીનો ધક્કો ખાવો જરૂર નથી. કારણકે GK ફૂડ માત્ર એક ફોન ઉપર તમામ ટેસ્ટી ફૂડ તમારી જગ્યાએ ડિલિવર કરી આપશે. તો આજે જ આ સેવાનો લાભ લ્યો. સુપર ફાસ્ટ ડિલિવરી મો.8000660003મો.8000020703મો.9512300003મો.9512300006(નંબર સેવ જરૂર કરી લ્યો, ગમે ત્યારે તમારા સ્થળે ફૂડ મંગાવવા કામ આવશે)