અહીંનો ખાસ કોર્સ બાળકને ગણિતમાં નિપુણ બનાવવાની સાથે આત્મવિશ્વાસ, એકાગ્રતા અને યાદશક્તિ પણ વધારશે : બાળક તમામ વસ્તુઓમાં તર્ક જોતા થઈ જશે 5 ઓક્ટોબરથી મોરબીમાં સેન્ટર શરૂ, 2 દિવસનો ડેમો લેક્ચર પણ યોજાશે : 10 દિવસ માટે એડમિશન ઉપર 10 ટકાનું ખાસ ડિસ્કાઉન્ટ : માત્ર બે કલાકનો કલાસ બાળકના જીવનમાં લાવશે આવિશ્વાસનિય પરિવર્તન મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ તમે પણ ઈચ્છો છો તમારા બાળકનું બ્રેઇન ડેવલોપમેન્ટ થાય, ગણિતના મોટા મોટા કોયડાઓ માત્ર સેકન્ડોમાં જ ઉકેલી આપે, બાળકની તર્ક શક્તિ એકદમ તેજ હોય.. તો ચિંતા ન કરતા, મોરબીમાં સૌપ્રથમ BRIGHT BEEનું સેન્ટર શરૂ થવા જઈ રહ્યું છે. જે બાળકના જીવનમાં અવિશ્વાનિય પરિવર્તન લાવશે. BRIGHT BEE ગુજરાતમાં 53 બ્રાન્ચ ધરાવે છે. અહીં અંદાજે 10 હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેનું સેન્ટર મોરબીમાં અવની ચોકડી પાસે નાલંદા પ્રિ સ્ફુલ સામે તુલસી કોમ્પ્લેક્ષમાં 5 ઓક્ટોબરને રવિવારથી શરૂ થવા જઈ રહ્યું છે. આ એક બ્રેઇન ડેવલોપમેન્ટ પ્રોગ્રામ છે. જેમાં ફિંગર એરિથમેટિક દ્વારા ગણિતને પણ એકદમ સરળતાથી શીખવવામાં આવે છે. જેના થકી બાળક ગણિતના જટિલ એવા હિસાબો પણ એકદમ સરળતાથી કરી શકે છે. આની સાથે જ બાળકોમાં આત્મવિશ્વાસ વધે છે. એકાગ્રતા વધે છે. અને યાદશક્તિ પણ વધે છે.આ કોર્ષ 5થી 15 વર્ષના બાળકો માટે છે. આ કોર્ષ તેમના જીવનમાં તર્ક શક્તિ વધારી અનેક પરિવર્તન લાવશે. હાલ આ સેન્ટરમાં એડમિશન ઓપન થઈ ગયા છે. 10 દિવસ માટે એડમિશન ફીમાં 10 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. તો આપના બાળકને આ કોર્ષ જરૂર કરાવો. તો 2 દિવસના ડેમો લેક્ચર માટે આજે જ રજિસ્ટ્રેશન કરાવોBRIGHT BEEતુલસી કોમ્પ્લેક્ષ, નાલંદા પ્રિ સ્કૂલ સામે,અવની ચોકડી, મોરબીજાનકી આદ્રોજામો.9712867989પારૂલ દલસાણીયામો.9099024524ફેસબુક : www.facebook.com/share/1Gq1genqap/ઇન્સ્ટાગ્રામ : www.instagram.com/brighterbee_morbi_avani_chokdi?igsh=emhyZzVsaXk1d29y