મોરબી: મૂળ ચમનપર હાલ અમદાવાદ નિવાસી મોહિતભાઈ કાનજીભાઈ ભીમાણીનું તા. 16/09/2025 ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 18/09/2025 ને ગુરૂવારના રોજ સવારે 08:00 થી 10:00 સુધી હીરા મોતી એપાર્ટમેન્ટ, દ્વારકાધીશ રેસીડેન્સી, હનુમાનજી મંદિરની સામે, રવાપર ધુનડા રોડ, મોરબી ખાતે રાખેલ છે.