કાવ્યરત્ના ગ્રુપ, સિબાન ગ્રુપ અને GJ પ્રોફિટ્સ દ્વારા ઇવેન્ટનું સફળ આયોજન : નિમેશ શાહ અને હર્ષિલ શાહ સહિતના નિષ્ણાંતોએ રોકાણ માટેની મહત્વપૂર્ણ સલાહો આપીમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી ખાતે 12મી સપ્ટેમ્બરના રોજ કાવ્યરત્ના ગ્રુપ, સિબાન ગ્રુપ અને GJ પ્રોફિટ્સના સંયુક્ત ઉપક્રમે HNI & ઇન્વેસ્ટર્સ મીટ સફળતાપૂર્વક યોજાઈ હતી.આ ઇવેન્ટમાં મોરબીના અગ્રણી બિઝનેસ સમુદાય અને રોકાણકારોમાંથી 250થી વધુ લોકો હાજર રહ્યા હતા.ઉપસ્થિત તમામ લોકોએ ગાંધીનગર તથા ગિફ્ટ સિટીમાં ઉપલબ્ધ પ્રીમિયમ રિયલ એસ્ટેટ ઑપોર્ચ્યુનિટીને નજીકથી અનુભવ્યા. શ્રી નિમેશ શાહ (CMO, કાવ્યરત્ના ગ્રુપ) અને શ્રી હર્ષિલ શાહ (Sales Manager, સિબાન ગ્રુપ) એ પોતાના વિચારો રજૂ કર્યા અને ટ્રાય- સિટી એટલે કે અમદાવાદ, ગાંધીનગર અને ગિફ્ટ સિટીના મલ્ટીપલ પ્રોજેક્ટ્સનું ડિસ્પ્લે કર્યું હતું. સ્પીકર્સે સમજાવ્યું કે ગાંધીનગર આજે એજ્યુકેશન હબ અને પ્રિફર્ડ રેસિડેન્સીયલ સિટી બની રહ્યું છે, જ્યારે ગિફ્ટ સિટી ભારતનું પહેલું ઇન્ટરનેશનલ ફાયનાન્સીયલ હબ બની રહ્યું છે. જે સીધા પીએમઓ અને સીએમના મોનીટરીંગ હેઠળ છે.આ કાર્યક્રમમાં GJ પ્રોફિટ્સ એ મુખ્ય ભૂમિકા ભજવી, બિલ્ડર્સને યોગ્ય ઓડિયન્સ સાથે કનેક્ટ કર્યા અને ઇન્વેસ્ટર્સ માટે એક્સક્લુઝીવ એન્ટ્રીની ઑપોર્ચ્યુનિટી રજૂ કરી.કાર્યક્રમ અંતે એક જ સંદેશ સ્પષ્ટ થયો —“જે વહેલા જોડાય છે, એ જ વધારે કમાય છે.”● વધુ માહિતી માટે, ગિફ્ટ સિટીમાં GJ પ્રોફીટ્સ ઓફિસનો સંપર્ક કરો અને ફ્યુચરમાં ઇન્વેસ્ટ કરો!!મો.નં.9328250500