મોરબી : મોરબી શહેરના નટરાજ ફાટક પાસેથી પસાર થતા સામાજિક કાર્યકર મોહનભાઇ નરસીભાઈ સોલંકી ઉ.61 રહે.માળીયા વનાળિયા, મોરબી નામના વૃદ્ધને અગાઉના ઝઘડાનો ખાર રાખી આરોપી દિનેશભાઇ બાબુભાઇ રહે.નઝરબાગ, ભડિયાદ વાળાએ ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.