મોરબી : મોરબી નિવાસી કૌશિકભાઈ નરભેરામભાઈ બારૈયા (શિક્ષક) તે નરભેરામભાઈના પુત્ર, દિક્ષિતભાઈના મોટાભાઈ, પ્રેમજીભાઈના પૌત્ર, રજનીકાંતભાઈ, ભરતભાઈ તથા હર્ષદભાઈના ભત્રીજાનું તારીખ 15-09-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બંન્ને પક્ષનું બેસણું તારીખ 18-09-2025 ને ગુરૂવારના રોજ સવારે 8 થી 10 કલાકે પટેલ સમાજ વાડી, શકત શનાળા મુકામે રાખવામાં આવ્યું છે.