મોરબી: મોરબી નિવાસી અનસોયાબેન ધીરજલાલ આડેસરા (ઉં.વ. 87) તે રાજેન્દ્રભાઈ આડેસરા (મો.નં. 98796 28293) ના માતાનું તા. 15/09/2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 18/09/2025 ને ગુરુવારે સવારે 10:00 થી 11:00 સુધી લખધીરવાસ ચોક, દરજી જ્ઞાતિની વાડી મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.