મોરબી: મનહરલાલ રાજારામ કુબાવત (ઉં. વ. 87) તે મુકેશ કુબાવત (8320119597), બિપિન કુબાવત (9638070985), મનોજ કુબાવત (9727778158)ના પિતાનું તા. 16/09/2025 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું 18/09/2025 ને ગુરૂવારના રોજ બપોરે 04:00 થી સાંજે 06:00 કલાક સુધી શ્રી લક્ષ્મી નારાયણ મંદિર, ખાખીની જગ્યા, નવડેલા રોડ મોરબી ખાતે રાખેલ છે.