મોરબી : ટેકનિકલ કારણોસર તારીખ 17 સપ્ટેમ્બર ને બુધવારના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે. રદ કરાયેલી ડેમુ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.1) ટ્રેન નંબર 79452 મોરબી-વાંકાનેર2) ટ્રેન નંબર 79442 મોરબી-વાંકાનેર3) ટ્રેન નંબર 79454 મોરબી-વાંકાનેર4) ટ્રેન નંબર 79444 મોરબી-વાંકાનેર5) ટ્રેન નંબર 79446 મોરબી-વાંકાનેર6) ટ્રેન નંબર 79448 મોરબી-વાંકાનેર7) ટ્રેન નંબર 79441 વાંકાનેર-મોરબી8) ટ્રેન નંબર 79443 વાંકાનેર-મોરબી9) ટ્રેન નંબર 79453 વાંકાનેર-મોરબી10) ટ્રેન નંબર 79445 વાંકાનેર-મોરબી11) ટ્રેન નંબર 79447 વાંકાનેર-મોરબી12) ટ્રેન નંબર 79451 વાંકાનેર-મોરબીરેલ યાત્રીઓને વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની જાણકારી માટે www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરે જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય.