મોરબી : મોરબી નિવાસી કૌશિકભાઈ (રાજનભાઈ) નરભેરામભાઈ બારૈયા તેઓ નરભેરામભાઈના પુત્ર તથા દીક્ષિતભાઈના ભાઈનું આજે તા. 15-9-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાન સરદાર -3, દલવાડી ચોકડી, શનાળા બાયપાસ રોડ, મોરબી ખાતેથી બપોરે 2 કલાકે નીકળશે.