મોરબી : રામગઢ (કોયલી) નિવાસી ભીખાભાઈ ભગવાનજીભાઈ પનારા (ઉં. વ. 55) તે અરવિંદભાઈ (મો. નં. 97272 44041), વિપુલભાઈ (મો. નં. 70960 44304)ના કાકાનું તારીખ 15-9-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 19-9-2025 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાકે પટેલ સમાજ વાડી, રામગઢ (કોયલી) મુકામે રાખવામાં આવ્યું છે.