મોરબી: હરસિધ્ધભાઈ ગોવિંદલાલ કારીયાનું તા. 13/09/2025 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું 15/09/2025 ને સોમવારના રોજ સાંજે 04:00 થી 05:00 કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ, મોરબી નાગરિક બેંક ની સામે, મોરબી ખાતે રાખેલ છે. મો. નં. 94092 58963, 98254 34416