મોરબી : મૂળ બગથળા હાલ મોરબી નિવાસી ગૌરીબેન રસિકભાઈ ઠોરીયા (ઉ.વ.77) તેઓ રસિકભાઈના પત્ની, શૈલેષભાઈના માતા, બાબુભાઈના ભાભી, દર્શિલ અને અત્રૈયના દાદીનું તા. 14-9-2025ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 15-9-2025ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન તેમના નિવાસ સ્થાને, 401, શિવ દર્શન નવકાર રેસિડેન્સી, આલાપ રોડ, મોરબી ખાતે તેમજ રાત્રે 8 થી 10 કલાક દરમિયાન પટેલ સમાજ વાડી, મુ. બગથળા ખાતે રાખવામાં આવેલ છે. પિયારપક્ષનું બેસણું સાથે રાખેલ છે.