મોરબી: મૂળ થોરાળા નિવાસી હાલ મોરબી લક્ષ્મીબેન પ્રભુભાઈ અંબાણી (ઉં.વ.85) તેઓ જગદીશભાઈ અંબાણી તથા પ્રવીણભાઈ અંબાણીના માતૃશ્રીનું તા.11/09/2025 ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું 15/09/2025 ને સોમવારના રોજ સવારે 08:00થી 10:00 કલાકે જય દ્વારકાધીશ -2 પાર્ટી પ્લોટ, એસ. પી. રોડ, ઇડન ગાર્ડનની સામે, મોરબી ખાતે રાખેલ છે.