મોરબી: મહેન્દ્રનગર નિવાસી રંભાબેન માવજીભાઈ ઘુમલીયા તે દિનેશભાઈ ઘુમલીયા, ધીરજભાઈ ઘુમલીયા અને પ્રવીણભાઈ ઘુમલીયાના માતાનું તા. 13/09/2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 15/09/2025 ને સોમવારના રોજ બપોરે 3 થી 5 કલાકે મિલી પાર્ક શેરી નંબર 3, સી.એન.જી. પમ્પની સામે, મહેન્દ્રનગર ખાતે તેમજ રાત્રે 8 થી 10 વાગ્યા સુધી પટેલ સમાજ વાડી, સરવડ ખાતે રાખવામાં આવ્યું છે. મો. નં. 98790 09529