હળવદ : જુના દેવળીયા ગામ સમસ્ત દ્વારા તા. 16-9-2025ના રોજ સેવા કાર્યના લાભાર્થે મોટુ રણુંજા રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમરાપરના પ્રખ્યાત રામામંડળ દ્વારા રામામંડળ ખેલવામાં આવશે. ત્યારે આ રામામંડળ નિહાળવા જુના દેવળીયા ગામ સમસ્ત દ્વારા દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.