મોરબી: ખાનપર નિવાસી સવજીભાઈ રવજીભાઈ અમૃતિયા(ઉં. વ. 95) નું તા. 11/09/2025ને ગુરૂવારના રોજ તેમજ રતનબેન સવજીભાઈ અમૃતિયા (ઉં. વ. 88)નું 12/09/2025 ના રોજ અવસાન થયેલ છે. તેઓ શૈલેષભાઈ(97243 71565) સવજીભાઈ અમૃતિયા માતા-પિતા તેમજ હાર્દિક(96019 70849) શૈલેષભાઈ અમૃતિયાના દાદા દાદીનું બેસણું તા. 13/09/2025ને શનિવારના રોજ બપોરે 03:00 થી 05:00 કલાકે પ્રાર્થનાસભા હોલ, સરકારી પ્રાથમિક શાળાની બાજુમાં, ખાનપર ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.