હળવદ : માતાના મઢ જતા પદયાત્રીઓ માટે વિવિધ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ત્યારે શ્રી શંકરપરા યુવા મિત્ર મંડળ હળવદ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે દર વર્ષ જેમ આ વર્ષે પણ તા. 18 / 19 સપ્ટેમ્બર એમ બે દવાસીય આઇશ ડીશ ગોલાના ભવ્ય સેવા કેમ્પનું આયોજન ભુજથી 10 કિમી દૂર કરવામાં આવ્યું છે. આ સેવા કેમ્પનો લાભ વધુમાં વધુ લોકોને પ્રસાદ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.