મોરબી : આશાપુરા માતાજી પદયાત્રીઓ માટે ગાંધીચોક મિત્ર મંડળ તથા સંગમ રેસીડેન્સી મિત્ર મંડળ દ્વારા છેલ્લા 10 વર્ષથી કટારીયા હનુમાનજી મંદિર ગેટ પાસે આશાપુરા પદયાત્રી સેવા કેમ્પ કરવામા આવે છે. ત્યારે આ વર્ષે પણ તા. 24-9-2025 થી 30-9-2025 સુધી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ પદયાત્રીઓને આ સેવા કેમ્પનો લાભ લેવા જણાવવામાં આવ્યું છે.