(ઓફર રવાપર રોડ અને શનાળા રોડની બંને બ્રાન્ચમાં લાગુ)રૂ.150થી 170 સુધીમાં મળતા કિટકેટ, કાજુ ગુલકંદ, ચોકો બ્લાસ્ટ, ડેરીમિલ્ક, કાજુ વેનિલા, કૂકી એન્ડ ક્રીમ, ચોકો બ્રાઉની થિક શેક મળશે એકદમ સસ્તામાં : ઓફર માત્ર તા.14 સપ્ટેમ્બર સુધી જ ચાલશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીનું જાણીતું DNS એટલે કે ડેઝર્ટ એન્ડ શેક્સ 9 વર્ષ પૂર્ણ કરી 10માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. ત્યારે મોરબીવાસીઓએ આપેલા પ્રેમ બદલ અહીં ધમાકા ઓફર મુકવામાં આવી છે. જેમાં થિક શેક માત્ર રૂ.99માં આપવામાં આવશે. મોરબીમાં રવાપર રોડ અને શનાળા રોડ આ બે જગ્યાએ DNS કાર્યરત છે. આ બન્ને ફ્રેન્ચાઇઝીને 9 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે અહીં તા.11થી 14 સપ્ટેમ્બર સુધી અનેક ફ્લેવર્સના થિક શેક માત્ર રૂ. 99માં આપવામાં આવશે. જેમાં કિટકેટ,કાજુ ગુલકંદ, ચોકો બ્લાસ્ટ, ડેરીમિલ્ક, કાજુ વેનિલા, કૂકી એન્ડ ક્રીમ ,ચોકો બ્રાઉની થિક શેકનો સમાવેશ થાય છે. વધુમાં અહીં આઈસ્ક્રીમ, મિલ્ક શેક, ફ્રુટ શેક, ફાલુદા, પ્રીમિયમ ચોકોલેટ સ્ટીક, સીઝલિંગ બ્રાઉની સહિતની આઈટમોમાં એકથી એક ચડિયાતી અઢળક વેરાયટી છે. તો આ ઓફરનો લાભ લેવા પરિવાર કે મિત્રો સાથે અહીં પધારવાનું ચૂકશો નહિDNS : બ્રાન્ચ-1દુકાન નં.4, સોમનાથ પ્લાઝામામા ફટાકડા પાસે, રવાપર રોડ, મોરબીમો.નં.9854363636મો.નં.9913616032DNS : બ્રાન્ચ -2GF/6, સ્ટાર આર્કેડ,સ્કાય મોલની સામે,શનાળા રોડ, મોરબીમો.નં.9687400002મો.નં.9924872032