મોરબી: ચરાડવા નિવાસી ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ સુભદ્રાબેન બળવંતરાય વ્યાસ તેઓ ભરતભાઈ વ્યાસના માતુશ્રી, નીરુબેન વ્યાસના સાસુ, કિશન વ્યાસ, પ્રિયંકાના દાદીનું તારીખ 10/09/2025ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગત બેસણું તા. 13/09/2025ને શનિવારના રોજ સાંજે 04:00થી 06:00 કલાકે રામનગર વાડી ગામ ચરાડવા ખાતે રાખવામાં આવેલ છે. મો. નં. 9925465539, 8141073979