રાજકોટની ગિરિરાજ હોસ્પિટલ આયોજિત કેમ્પમાં ઓબેસિટી અને બેરિયાટ્રિક સર્જરીના નિષ્ણાંત ડો.કેયુર યાજ્ઞિક આપશે સેવા મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોટાપો અનેક રોગને નોતરે છે, તેવામાં તમે જો વધુ વજનથી પરેશાન હોય તો ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. કારણકે રાજકોટની ગિરિરાજ હોસ્પિટલ દ્વારા મોરબીમાં આગામી શુક્રવારના રોજ નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર 27-નવજ્યોત પાર્કમાં ગિરિરાજ હોસ્પિટલ કાર્યરત છે. તેમના દ્વારા મોરબીના શનાળા રોડ ઉપર મહેશ હોટેલની પાછળ વિશાલ હોલની સામે આવેલ નક્ષત્ર મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે તા.12 સપ્ટેમ્બરને શુક્રવારના રોજ સવારે 10થી બપોરે 1 સુધી ફ્રી બેરિયાટ્રીક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં સુરતના ખ્યાતનામ ઓબેસિટી અને બેરિયાટ્રીક સર્જરીના નિષ્ણાંત અને 25 વર્ષના અનુભવી એવા ડો.કેયુર યાજ્ઞિક સેવા આપવાના છે. તો મોટાપાની સમસ્યા ધરાવતા દરેક લોકોએ ઘરઆંગણે યોજાનાર ફ્રી કેમ્પનો લાભ જરૂર લેવો જોઈએ. આ કેમ્પનો લાભ લેવા રજિસ્ટ્રેશન ફરજીયાત છે. કેમ્પ તા.12 સપ્ટેમ્બર સ્થળ : નક્ષત્ર હોસ્પિટલવિશાલ હોલની સામે, મહેશ હોટેલની પાછળ,શનાળા રોડ, મોરબીરજિસ્ટ્રેશન માટેમો.7502062222મો.7600075275વધુ વિગત માટેમો.8238618626