સિમલેસ પાઈપ, ઢોલકી પાઈપ, સર્કલ, કાસ્ટિંગ સ્લીવ અને ચેન કપી સહિતની ક્વોલીટીવાળી વસ્તુઓ એકદમ વ્યાજબી ભાવે મળી રહેશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : સિરામિક, માઇક્રોન અને એન્જીનિયરીંગ વર્કશોપમાં ઉપયોગમાં આવતા MSના પાઇપ માટે હવે અલંગ સુધી ધક્કો ખાવાની જરૂર નથી. આ પાઇપ હવે મોરબીમાં ઘરઆંગણે જ A.J. સ્ટીલમાંથી મળી જશે. A.J. સ્ટીલ લાલપરમાં બસ સ્ટેન્ડની સામે કાર્યરત છે. અહીં MSના સિમલેસ પાઈપ, ઢોલકી પાઈપ, સર્કલ, કાસ્ટિંગ સ્લીવ અને ચેન કપી સહિતની ક્વોલીટીવાળી વસ્તુઓ એકદમ વ્યાજબી ભાવે મળી રહેશે. તો આવી વસ્તુઓ ખરીદવા માટે દૂરના ધક્કા ખાવાને બદલે અહીંની એક વખત રૂબરૂ મુલાકાત જરૂર લ્યો.A.J. સ્ટીલબસ સ્ટેન્ડ સામે, લાલપર, મોરબીજયંતિલાલ અઘારા મો.9825341075