નવી કારમાં GST અત્યારથી જ ઘટાડો લાગુ, સાથે અન્ય પણ ભરપૂર લાભો : તો આજે જ બુક કરાવો આપની સપનાની હ્યુન્ડાઈ કાર અને નવરાત્રી માં ડીલીવરી મેળવો. મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : કાર ઉપર GST ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. જો કે હજુ તેની અમલવારી ૨૨/૦૯/૨૦૨૫ થી થવાની છે પરંતુ મોરબીવાસીઓ નવરાત્રી માં ફાયદા સાથે કાર ખરીદી શકે તે માટે ઇકવિટી હ્યુન્ડાઇ દ્વારા અત્યારથી જ GST ઘટાડા નો લાભ સાથે અન્ય લાભો મૂકીને ધમાકેદાર ઓફર્સ શરૂ કરી છે. તો હવે મોરબીવાસીઓએ GST ઘટાડાની રાહ જોવાની જરૂર નથી, આજે જ બુકીંગ કરી હાલ ના ફાયદા સાથે નવરાત્રીએ ડિલિવરી મેળવો.● HYUNDAI - VENUEજૂની એક્સ શો-રૂમ કિંમત રૂ.7,94,100જીએસટીમાં ઘટાડો રૂ.67,719નવી એક્સ શો-રૂમ કિંમત રૂ.7,26,381અન્ય રૂ.70,000 સુધીના લાભો● HYUNDAI - EXTERજૂની એક્સ શો-રૂમ કિંમત રૂ.6,20,000જીએસટીમાં ઘટાડો રૂ.55,957નવી એક્સ શો-રૂમ કિંમત રૂ.5,68,033અન્ય રૂ.55,000 સુધીના લાભો● HYUNDAI - i20જૂની એક્સ શો-રૂમ કિંમત રૂ.7,50,900જીએસટીમાં ઘટાડો રૂ.64,035નવી એક્સ શો-રૂમ કિંમત રૂ.6,86,865અન્ય રૂ.50,000 સુધીના લાભો● HYUNDAI - AURA જૂની એક્સ શો-રૂમ કિંમત રૂ.6,54,100 જીએસટીમાં ઘટાડો રૂ.55,780નવી એક્સ શો-રૂમ કિંમત રૂ.5,98,320અન્ય રૂ.45,000 સુધીના લાભો● GRAND i10 NIOSજૂની એક્સ શો-રૂમ કિંમત રૂ.5,98,300જીએસટીમાં ઘટાડો રૂ.51,022નવી એક્સ શો-રૂમ કિંમત રૂ.5,47,278અન્ય રૂ.60,000 સુધીના લાભો● HYUNDAI CRETA જૂની એક્સ શો-રૂમ કિંમત રૂ.11,10,900જીએસટીમાં ઘટાડો રૂ. 38,311નવી એક્સ શો-રૂમ કિંમત રૂ.10,72,589ઉપરોક્ત દર્શાવેલ કિંમત શરૂઆતના મોડેલની છે.ઈકવિટી હ્યુન્ડાઇ(શનાળા | જાંબુડિયા | હળવદ)મો.નં. 7046888388મો.નં. 7046522236