હળવદમાં સવા ઇંચ, ટંકારામાં એક ઇંચ અને વાંકાનેરમાં અડધો ઇંચ વરસાદ પડ્યોમોરબી : મોરબી જીલ્લામાં ગત રાત્રીથી સવાર સુધી વરસાદ વાતાવરણ રહ્યું છે. રાત્રે પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ રહ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ માળિયામાં ત્રણ ઇંચ પડ્યો હતો. જ્યારે મોરબીમાં દોઢ ઇંચ, હળવદમાં સવા ઇંચ, ટંકારામાં એક ઇંચ અને વાંકાનેરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.રાતે 10થી સવારે 8 વાગ્યા સુધીનો વરસાદમાળિયા 73 mmમોરબી 36 mmટંકારા 21 mmવાંકાનેર 12 mmહળવદ 32 mmસવારે 6થી 8 વાગ્યા સુધીનો વરસાદમાળિયા 25 mmમોરબી 9 mmટંકારા 7 mmવાંકાનેર 5 mmહળવદ 8 mm