મોરબી : મોરબી જીલ્લામાં આજે સવારથી વરસાદી વાતાવરણ યથાવત રહ્યું છે. આજે સવારે 4 કલાકમાં માળિયામાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. તો મોરબીમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે.સવારે 6થી 10 વાગ્યા સુધીનો વરસાદમાળિયા - 40 mmમોરબી - 17 mmટંકારા - 10 mmવાંકાનેર -5 mmહળવદ -20 mmસવારે 8થી 10 વાગ્યા સુધીનો વરસાદમાળિયા -15 mmમોરબી -8 mmટંકારા -3 mmવાંકાનેર -0 mmહળવદ -12 mm