મોરબી: મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં સમર્પણ હોસ્પિટલ નજીક રોડ અતિ બિસ્માર હાલતમાં છે. રસ્તા પર અનેક ખાડાઓ પડ્યા છે. તેમજ હાલ ખાડામાં વરસાદી પાણી ભરાયા હોવાથી પરિસ્થિતિ વધુ કપરી બની છે. જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી થઈ રહી છે. તેમજ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે.