મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે ભુદેવ પાનની સામેથી તાલુકા પોલીસે આરોપી સદામભાઈ હબીબભાઈ મોવર ઉ.32 રહે.સો ઓરડી, મોરબી વાળાને વિદેશી દારૂની 375 મીલી માપની સાત બોટલ કિંમત રૂપિયા 4550 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.