અહીં સંગીતના નિષ્ણાંતો દ્વારા હાર્મોનિયમ, તબલા અને કીબોર્ડ જેવા વાજિંત્રો તેમજ શાસ્ત્રીય સંગીત, સુગમ સંગીત અને વેસ્ટર્ન મ્યુઝિકનું ગાયન શીખડાવાશેસંગીતના પ્રેમીઓ માટે સંગીત કળા નિખારવાની આ શ્રેષ્ઠ જગ્યા : સરકાર માન્ય સંસ્થાઓ દ્વારા સંગીત ક્ષેત્રે આપવામાં આવતા સર્ટિફિકેટ માટે લેવામાં આવતી પરીક્ષાની કોર્ષ મુજબની તાલીમ આપવામાં આવે છેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સંગીત એટલે માઁ સરસ્વતીની ઉપાસના...ઘણા લોકોને સંગીત પ્રત્યે રૂચિ હોય છે, જરૂર હોય છે માત્ર તેની કળાને નિખારવાની. તો આના માટે શ્રેષ્ઠ સંસ્થા એટલે સ્વરવિદ્યા મ્યુઝિક એકેડમી. જ્યાં હાલ એડમિશન ઓપન થઈ ગયા છે. મોરબીમાં કાર્યરત સ્વરવિદ્યા મ્યુઝિક એકેડમીના સ્થાપક નિધિબેન દવે કે જેઓ સંગીત વિશારદ, કથક વિશારદ, બી.એ., બી.એડ., એલએલ.બી. અને સાથે લંડનની ટ્રીનિટી કોલેજ ઓફ મ્યુઝિકમાંથી કીબોર્ડ અને ડ્રમ વિષય ઉપર અભ્યાસ કરીને સર્ટિફિકેટ પ્રાપ્ત કરેલા છે. તેઓ મોરબીમાં ઘણા સમયથી આ એકેડમી દ્વારા સંગીત ક્ષેત્રે યોગદાન આપી રહ્યા છે. આ એકેડમી દ્વારા વાજિંત્રોમાં હાર્મોનિયમ, તબલા, કીબોર્ડ તેમજ ગાયનમાં ભારતીય શાસ્ત્રીય સંગીત, સુગમ સંગીત, વેસ્ટર્ન મ્યુઝિક શીખવવામાં આવે છે. અહીંથી ઓનલાઈન અને ઓફલાઇન કલાસ ચલાવવામાં આવે છે. અહીંથી સંગીતનું એ ટુ ઝેડ કોચિંગ આપવામાં આવે છે. અહીં સંગીતનું શિક્ષણ લેતા વિદ્યાર્થીઓએ અત્યાર સુધીમાં અનેક સિદ્ધિઓ પણ હાંસલ કરી છે. આ વર્ષે જ કલા મહાકુંભમાં અહીંના વિદ્યાર્થી હરિકૃષ્ણ રાવલે હાર્મોનિયમ વાદનમાં તથા જિજ્ઞા શૂદ્રાએ સુગમ સંગીતમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો છે. હવે આ બન્ને પ્રદેશ કક્ષાએ મોરબીનું નામ રોશન કરશે.તો આપના બાળકને પણ સંગીત ક્ષેત્રે આગળ લાવવા આજે જ સંપર્ક કરો...નિધિબેન દવેમો.8734978071