ટંકારામાં 6 મીમી, મોરબીમાં 3 મીમી વરસાદમોરબી : મોરબી જિલ્લામાં છુટા છવાયા વિસ્તારમાં આજે સવારથી જ વરસાદી માહોલ સર્જાયો હતો. જેમાં મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં સવારે 6 વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં એટલે કે 12 કલાકમાં સૌથી વધુ 15 મીમી જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે ટંકારામાં 6 મીમી, મોરબીમાં 3 મીમી, વાંકાનેરમાં 1 મીમી વરસાદ પડ્યો છે.આજે સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીનો વરસાદમાળિયા : 15 mmમોરબી : 3 mmટંકારા : 6 mmવાંકાનેર : 1 mmહળવદ : 00 mm