મોરબી : જુના સદુળકામાં શક્તિ આશ્રમ ખાતે આવેલ શક્તિ માતાજી મંદિર તા. 7-9-2025 ને રવિવારના રોજ પૂનમ ચંદ્રગ્રહણ હોવાના કારણે બપોરના 1:30 કલાકથી તા. 8-9-2025ના રોજ સવારે 6 કલાક સુધી બંધ રહેશે. જેની સર્વે દર્શનાર્થી ધર્મપ્રેમી જનતાઓએ નોંધ લેવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.