મોરબી : મોરબીની વાંચનપ્રેમી જનતા માટે દર મહિનાના પ્રથમ રવિવારે પુસ્તક પરબનું આયોજન કરવામાં આવે છે. જેમાં આવતીકાલે રવિવારે વરસાદની આગાહી હોવાને કારણે પુસ્તક પરબ આ મહિને બંધ રાખવામા આવ્યું છે. જેની સૌ વાચકોએ નોંધ લેવા પુસ્તક પરબ ટીમ તરફથી જણવામાં આવ્યું છે.